Loading...

Agri Shield Pseudomonas Flurescens

Liquid

Talc

   CFU Count

2 x 108 CFU/ml.

2 x 107 CFU/ml.

   Soil Application

1 Ltr./Acre

1 Kg./Acre

   Seed Treatment

8/10 ml

100 gm

   Self Life

1 Year

1 Year

ફાયદા

  • એગ્રી શિલ્ડ સ્યુડોપ્લસ એક જૈવિક ફૂગનાશક અને નેમાટાસાઇડ છે
  • જે છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિ ધરાવે છે.
  • જમીનના નેમાટોડ્સના કારણે મૂળના આક્રમણને અટકાવવું જેથી જમીનની રોગકારક ફૂગને છોડની મૂળ સિસ્ટમમાં પ્રવેશવા માટે પ્રવેશ મળતો નથી
  • ચરમી, મૂળખાઈ, મૂળનો સુકારો, ધરુનો કોહવારો અને ઉત્સુક વગેરે સામે તેમજ કૃમિ સામે અસરકારક 

વાપરવાની રીત

  • નર્સરી/રોપાઑની માવજત: ૧ કિલો સ્યુડોપ્લસ ૫૦ લીટર પાણીમાં ઓગળીને એક એકરમાં વાપરવું 
  • બીજ માવજત:  ૫ ગ્રામ સ્યુડોપ્લસ ને ૫૦ મિલી પાણીમાં  ભેળવીને ૧ કિલો બિયારણને પટ આપવો   
  • જમીનમાં માવજત: ૧ કિલો/ એકર (છાણિયા ખાતર/એરંડાના ખોળ સાથે
  • છંટકાવ: ૫ ગ્રામ/લિટર