Agri Shield Trichoderma Viridee
|
|
Liquid
|
Talc
|
|
CFU Count
|
2 x 108 CFU/ml.
|
2 x 107 CFU/ml.
|
|
Soil Application
|
1 Ltr./Acre
|
1 Kg./Acre
|
|
Seed Treatment
|
8/10 ml
|
100 gm
|
|
Self Life
|
1 Year
|
1 Year
|
વાપરવાની રીત
- નર્સરી/રોપાઑની માવજત: ૧ કિલો ટ્રાઇકોને ૫૦ લીટર પાણીમાં ઓગળીને એક એકરમાં વાપરવું
- જમીનમાં માવજત: ૧ કિલો/ એકર (છાણિયા ખાતર/એરંડાના ખોળ સાથે
- ડ્રેન્ચીંગ: ૧ કિલો
ફાયદા
- એગ્રી શિલ્ડ ટ્રાઈકોએ ઇકો-ફ્રેન્ડલી માટી માં રહતી ફૂગ છે જે ટ્રાઇકોડર્મા વિરીડી પર આધારિત જૈવિક ફૂગનાશક છે જે રોગકારક ફૂગની આસપાસ લપેટીને તેમને નુકસાન પહોંચાડે છે અને છોડનું રક્ષણ કરે છે
- વિવિધ પ્રકારના બીજ અને જમીનજન્ય રોગો જેવા કે સુકારો, મૂળનો સડો, થડનો સડો (સફેદ ફૂગ), ઉત્સુક અને ધરુમૃત્યુના રોગો સામે અસરકારક